અમે અહીંયા સામાન્ય જનોંનુ આરોગ્ય સુરક્ષીત કરવામાટે અને કલ્યાણ કરવામાટે હાજીર છે. વધારે જાણો..
આમે સ્વાસ્થ્યસેવા વ્યાવસાયીક ની જગમાં સૌથી મોટુ રજિસ્ટર રાખિયે છે જેથી ખાત્રી થાય છે કે એ બધાજ યુ.કે. માં કામ કરવા માટે યોગ્યતરીકે નિપુળ અને કાર્યક્ષમ છે.
નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોન્સિલ આ ઈંગ્લંડ,વેલ્સ,સ્કોટલંડ,નોર્દન આયર્લંડ અને દ આયલંડસ્ માંના પરિચારિકા અને દાઈ નુ નીયંત્રળ કરે છે.
આ માનક કયા છે, અને એનો પરિળામ જે લોકોની દેખભાલ પરિચારિકા યા દાઈ લે છે એમના ઉપર શું થાય છે?
કોળી સાથે વાત કરવી, કેવા રિતે કરવી, એનુ આગળ શું થાય
ય.કે. માં અલગ અલગ સ્વાસ્થ્યસેવા અને સામાજીક દેખભાલ નીયંત્રક ના સમ્પર્ક માટેની માહિતિ